પાલનપુરના વિસ્તારો બેટમાં ફેરવાયા| 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે

2022-08-17 72

પાલનપુરમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. પાલનપુરનો ગણેશપુરા આંબાવાડી વિસ્તાર વરસાદના કારણે બેટમાં ફેરવાઈ ગયો છે. ગુજરાતમાં 2 દિવસ સુધી ભારે વરસાદ રહેશે, જે બાદ વરસાદનું જોર ઘટશે.

Videos similaires